બ્લોગ પરિચય
ROLAND SPD SX વગાડનાર મારા ગુજરાતી કલાકારોનું સ્વાગત છે.
આ મારી પ્રથમ પોસ્ટ છે.
આવનારા દિવસોમાં હું SPD SX વિશે અને તેમાં રહેલી સગવડો વિશે માહિતી આપતો રહીશ.
મારો આશય મારા ગુજરાતી કલાકારોને મદદરૂપ થવાનો છે.
ઘીરે ધીરે હું એક પછી એક વિષય પર લખતો રહીશ.
કેમ છતાં પણ આપને કોઈ પ્રશ્નનો તાત્કાલિક જવાબ જોઈતો હોય,
તો આ બ્લોગ પર પુછી શકો છો.
વધુ માહિતી માટે હવે પછીની પેસ્ટ માટે રાહ જોવા વિનંતી.

Comments
Post a Comment